મહિસાગરમાં અનરાધાર વરસાદ, કોઠંબામાં 5 ઇંચ પાણી

મહિસાગરમાં અનરાધાર વરસાદ, કોઠંબામાં 5 ઇંચ પાણી

મહિસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં કોઠંબામાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. લુણાવાડામાં 2.72 ઇંચ, બાલાસિનોરમાં 2.52 ઇંચ અને ગોધરામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી નીચાણવાળા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies