સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકોની દવાઓની અછત અંગે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીએ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા, ગુણવત્તાની સ્વતંત્ર તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. તાત્કાલિક પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
થેલેસેમિયા દવા અછત મામલે આપ પાર્ટી આક્રમક
Source: Aajkaal Gujarati