આનંદ નિકેતન સ્કૂલમાં કાચ મળતાં DEOની કડક કાર્યવાહી

આનંદ નિકેતન સ્કૂલમાં કાચ મળતાં DEOની કડક કાર્યવાહી

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાં કાચનો ટુકડો મળતાં વાલીઓ અને હિન્દુ સંગઠનોએ હોબાળો કર્યો હતો. DEOએ કેન્ટીન સંભાળતી વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે અને FSSAI લાયસન્સ રજૂ કરવા જણાવ્યું છે. શાળામાં પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મના પુસ્તકો વાંચવાનું દબાણ કરાતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies