ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, સાત દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, સાત દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે, હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદ અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. સરદાર સરોવર ડેમ 84 ટકા ભરાયો છે અને 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies