રેગિંગ મામલે યુનિવર્સિટીની કડક કાર્યવાહી, ડીનને નોટિસ

રેગિંગ મામલે યુનિવર્સિટીની કડક કાર્યવાહી, ડીનને નોટિસ

સુરતની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના રેગિંગના ત્રાસથી આપઘાત મામલે બે દિવસ બાદ પણ રિપોર્ટ ન સોંપાતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ તપાસ, શિસ્તભંગના પગલાં અને કોજેન્ટ પોર્ટલ પર માહિતી ન અપલોડ કરવા અંગે ખુલાસો માંગ્યો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies