શ્રાવણ મહિનામાં રીંગણ, લીલા શાકભાજી, દૂધ અને દહીં ખાવાની મનાઈ પાછળ ધાર્મિક માન્યતા નહીં, પણ વૈજ્ઞાનિક કારણ છે. ચોમાસાના ભેજમાં આ ખાદ્ય પદાર્થોમાં જીવાણુઓ સંતાઈ જાય છે, જે પાચનતંત્ર માટે હાનિકારક છે. વડીલોની આ સલાહ સ્વાસ્થ્યને બીમારીઓથી બચાવવા માટે છે.
શ્રાવણમાં રીંગણ-દૂધ કેમ નથી ખાવા? જાણો વૈજ્ઞાનિક કારણ
Source: Gujarati Jagran