ઝાંસીમાં 6 ઓગસ્ટે થયેલા અકસ્માતમાં અતીક અહેમદના પુત્ર આબાન અહેમદ અને તેના મિત્ર સોનૂનું મોત થયું હતું. હવે આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાતી દેખાય છે. પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.
અતીક અહેમદના પુત્રના અકસ્માતનો વીડિયો વાયરલ
Source: Gujarat First