ઉપગ્રહ તસવીરોમાં પાકિસ્તાનથી ભારત થઈને ચીન સુધી ફેલાયેલો 5,000 કિલોમીટર લાંબો વાદળોનો વિશાળ સુપર-હાઇવે જોવા મળ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ એશિયામાં મુસળધાર વરસાદ પડી શકે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
ઉપગ્રહમાં દેખાયો 5,000 કિમીનો વાદળોનો સુપર-હાઇવે
Source: Zee 24 Kalak