ગુજરાતમાં ચાર વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રક્ષાબંધનના દિવસે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રક્ષાબંધન અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી
Source: Zee 24 Kalak