ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies