શ્રીલંકાએ ભારત સામે 15 ઓગસ્ટથી ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે. ધનંજય ડી સિલ્વા કેપ્ટન અને કામિન્દુ મેન્ડિસ વાઇસ-કેપ્ટન હશે. નિરોશન ડિકવેલાની લાંબા સમય બાદ વાપસી થઈ છે. ભારતીય ટીમમાં બુમરાહ અને સાઈ સુદર્શન બહાર છે, જ્યારે ઔકિબ નબી અને સરફરાઝ ખાનને સ્થાન મળ્યું છે.
શ્રીલંકાએ ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ જાહેર કરી
Source: Gujarat First