BCCIના સૂત્રો અનુસાર, જસપ્રીત બુમરાહ 2027 ODI વર્લ્ડ કપ બાદ ટેસ્ટ અને ODIમાંથી નિવૃત્તિ લઈ શકે છે અને માત્ર T20 પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈજાને કારણે તે હાલમાં ક્રિકેટથી દૂર છે, અને BCCI તેને વર્લ્ડ કપ સુધી ફિટ રાખવા માટે કોઈ ઉતાવળ કરી રહ્યું નથી.
વર્લ્ડ કપ 2027 બાદ બુમરાહ માત્ર T20 રમશે
Source: Zee 24 Kalak