રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ

રામ મંદિરના CEO માટે ઇન્ટરવ્યૂ શરૂ

અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના CEO પદ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થઈ છે. 5300 અરજીઓમાંથી 18 ઉમેદવારો પસંદ કરાયા છે. CEOનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે અને તેમને ટ્રસ્ટના કાનૂની, વહીવટી અને નાણાકીય કામકાજની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies