વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આજે રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને 13 ઓગસ્ટે સવારે 1:28 સુધી રહેશે. ભારતમાં તે દેખાશે નહીં, તેથી સૂતક લાગુ નહીં પડે. છતાં શાસ્ત્રો અનુસાર સૂતકમાં માંગલિક કામો, નવું ભોજન અને ધારદાર વસ્તુઓ ટાળવાની સલાહ છે.
સૂર્યગ્રહણના સૂતકમાં શું કરવું-શું નહીં? જાણો નિયમો
Source: VTV Gujarati