સંસદીય તપાસ સમિતિએ જસ્ટિસ યશવંત વર્મા સામેના ત્રણેય આરોપો સાબિત કર્યા છે. રાજીનામું આપ્યા બાદ પણ કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. રોકડના સ્ત્રોત અંગે સંતોષકારક જવાબ ન મળતાં આ નિર્ણય આવ્યો છે.
જસ્ટિસ યશવંત વર્મા સામે ત્રણ આરોપ સાબિત
Source: Gujarat First