ગળાના કેન્સરના શરૂઆતી લક્ષણોમાં ગળામાં ખારાશ, દુખાવો, અવાજમાં ફેરફાર અને ખોરાક ગળવામાં તકલીફનો સમાવેશ થાય છે. નિષ્ણાંત ડો. રવિ મેહરા કહે છે કે આ લક્ષણો બે અઠવાડિયાથી વધુ રહે તો ENT સર્જનને બતાવવું જોઈએ. ધૂમ્રપાન અને દારૂના સેવનથી જોખમ વધે છે.
ગળાના કેન્સરના શરૂઆતી સંકેતો ઓળખો
Source: Zee 24 Kalak