ભાજપ સાંસદ કંગના રણૌતે લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા, તેમને દેશનું અપમાન કરનાર અને સંસદની મજાક ઉડાવનાર ગણાવ્યા. તેમણે સોનિયા ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે ઈટાલિયન માતા જ રાહુલને નેતા તરીકે સ્વીકારવા મજબૂર કરી રહી છે. કંગનાએ વિપક્ષ પર દેશ તોડવાનો પણ આરોપ લગાવ્યો.
કંગનાનો રાહુલ પર પ્રહાર: 'ઈટાલિયન મા મજબૂર કરી રહી છે'
Source: Gujarat Samachar