સુપ્રિયા સુલેનીની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી, ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચે હળવી ક્ષણો જોવા મળી હતી. ખડગેએ મોદીને કહ્યું, "તમે થોડા બદલાઈ ગયા છો," જે સાંભળીને મોદી હસી પડ્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પીએમ મોદી અને ખડગેની રમૂજી વાતચીતનો વિડિયો વાયરલ
Source: Gujarat First