વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મકથાઓ વાંચવાની અપીલ કરી, કહ્યું કે રીલ્સ અને શોર્ટકટના યુગમાં પણ સંઘર્ષમાંથી શીખવું જોઈએ. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. મોદીએ કોવિંદના જીવનને પ્રેરણાદાયી ગણાવ્યું.
PM મોદીની Gen-Zને સલાહ: રીલ્સ છોડી આત્મકથા વાંચો
Source: News18 Gujarati