ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ 2022ની ચૂંટણી સમયે ₹13.06 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેમાં ₹9.83 કરોડ ચલ અને ₹3.23 કરોડ અચલ સંપત્તિનો સમાવેશ થાય છે. તેમના નામે 250 ગ્રામ સોનું અને 15 કિલો ચાંદી છે, જ્યારે પત્નીના નામે 500 ગ્રામ સોનું અને 30 કિલો ચાંદી છે.
શંકર ચૌધરીની કુલ સંપત્તિ ₹13.06 કરોડ
Source: Zee 24 Kalak