પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને દાવો કર્યો કે જેલમાં ઇમરાન ખાનનું મોત થયું છે, પરંતુ સેનાના ISPRએ આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. પરિવાર અને ડોક્ટરોને મળવાની મંજૂરી ન મળવાથી ચિંતા વધી છે. PTIએ 20 લાખ સમર્થકો સાથે રસ્તા પર ઉતરવાની ચેતવણી આપી છે.
ઇમરાન ખાનના મોતના દાવા ખોટા: પાકિસ્તાની સેના
Source: Zee 24 Kalak