અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઊંઘમાંથી જગાડવા માટે એક યુવતીને કામે રાખવામાં આવી હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વાયરલ વીડિયોમાં ટ્રમ્પની પાછળ ઊભેલી મહિલા જૈમી લીગ ફ્રેંકલીને સ્પષ્ટ કર્યું કે તે ગર્ભવતી છે, તેથી તેણે પેટ પર હાથ રાખ્યો હતો.
ટ્રમ્પને જગાડવા યુવતી હાયર? અફવા પર ખુલાસો
Source: Zee 24 Kalak