કચ્છની મહિલાના 35 લાખ પોલીસે 3 દિવસમાં પરત અપાવ્યા

કચ્છની મહિલાના 35 લાખ પોલીસે 3 દિવસમાં પરત અપાવ્યા

કચ્છના મુન્દ્રાની આશાબેન સિદ્ધપુરાએ 'કે.ડી. એન્ટરપ્રાઈઝ' કંપનીમાં ડબલ પૈસાની લાલચે રોકાણ કર્યું હતું, જે ફ્રોડ બન્યું. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરતાં તેમણે પશ્ચિમ કચ્છ એસ.પી.ને કડક આદેશ આપ્યો. પોલીસે ત્રણ દિવસમાં 35 લાખ રૂપિયા પરત અપાવ્યા.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies