મિલકત માટે દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર

મિલકત માટે દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર

રાજકોટમાં 74 વર્ષીય પુષ્પાબેન જોશીએ પુત્રવધૂ અને બે પૌત્રીઓ સામે મિલકતમાં ભાગ માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વૃદ્ધ દંપતીને હિંચકેથી પાડી દેવા અને રસોડામાં તેલ-પાણી ઢોળી લપસાવવાના પ્રયાસ કર્યાનું કહેવાય છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies