13 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો શુભારંભ થશે, જે 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે ચાર સોમવાર આવશે, જેમાં શિવપૂજા અને વ્રતનું વિશેષ મહત્વ છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ મહિનો સંયમ, વેદ-અધ્યયન અને વિષ્ણુ-કૃષ્ણ ઉપાસનાનો પવિત્ર સમય છે.
શ્રાવણ મહિનાની શરૂઆત 13 ઓગસ્ટથી, ચાર સોમવાર અને વ્રત-તહેવારો
Source: VTV Gujarati