બટવારા 1947: લાહોરની હિન્દુ 'માઈ'ની કથા પર આધારિત ફિલ્મ

બટવારા 1947: લાહોરની હિન્દુ 'માઈ'ની કથા પર આધારિત ફિલ્મ

આમિર ખાન અને રાજકુમાર સંતોષીની ફિલ્મ 'બટવારા 1947' અસગર વજાહતના નાટક 'જિસ લાહૌર નઈ વેખ્યા ઓ જમ્યાઈ નઈ' પર આધારિત છે. નાટકમાં શબાના આઝમીએ લાહોરમાં એકલી રહેલી હિન્દુ મહિલા 'માઈ'ની ભૂમિકા ભજવી છે. વિભાજન બાદ પણ પાકિસ્તાન ન છોડનાર આ મહિલાની વાર્તા યુવા પેઢીમાં ચર્ચાનો વિષય બની છે.

Source: BBC Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies