બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત, ગુજરાતમાં વરસાદ ઘટશે

બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત, ગુજરાતમાં વરસાદ ઘટશે

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને વૅલ-માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે, જે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ લાવશે. ગુજરાતમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે, છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે, પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 ઑગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નથી.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies