અલનીનોના કારણે 2027માં ચોખાના પુરવઠા પર સંકટની આશંકા

અલનીનોના કારણે 2027માં ચોખાના પુરવઠા પર સંકટની આશંકા

અલનીનોની અસરથી 2027માં વૈશ્વિક ચોખા ઉત્પાદનમાં 90 લાખ ટનનો ઘટાડો થવાનો અંદાજ છે. IREFના રિપોર્ટ મુજબ, ભારત સહિત મોટા ઉત્પાદક દેશોમાં હવામાનની અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવને કારણે પુરવઠા પર દબાણ આવી શકે છે. વૈશ્વિક સ્ટોક-ટુ-યૂઝ રેશિયો ઘટીને 36% થવાનો અંદાજ છે.

Source: Gujarat Samachar

More in Science & Environment

Read the live feed on ZapIndies