બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષ પછી સૌથી અદ્ભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું. બ્રિટનમાં આંશિક ગ્રહણ દરમિયાન ચંદ્રએ સૂર્યનો 90 ટકાથી વધુ ભાગ ઢાંક્યો હતો. ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેનના કેટલાક ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, જ્યાં દિવસ દરમિયાન સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો.
લગભગ 30 વર્ષમાં સૌથી અદ્ભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું
Source: BBC Gujarati