શ્રાવણ મહિનામાં સાપ દેખાવાની ઘટનાઓ વધી જાય છે, જેને લોકો ધાર્મિક દૃષ્ટિએ જુએ છે. પરંતુ વૈજ્ઞાનિકોના મતે, ચોમાસામાં વરસાદ, ભેજ અને તાપમાનમાં ફેરફારને કારણે સાપ સૂકી જગ્યા અને ખોરાકની શોધમાં બહાર નીકળે છે. આ તેમના કુદરતી જીવન ચક્રનો ભાગ છે.
શ્રાવણમાં સાપ દેખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું?
Source: News18 Gujarati