જામનગરના ધ્રાંગડા પાટિયા પાસે 11 કેવી વીજ લાઇનનો વાયર તૂટી પડતાં માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીજ લાઇન તૂટવાના કારણે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી.
જામનગરમાં વીજ લાઇન તૂટતાં ટ્રાફિક જામ
Source: Khabar Gujarat