વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એક કે બે જ મની પ્લાન્ટ રાખવા શુભ છે. વધુ છોડ ઊર્જાનું સંતુલન બગાડી શકે છે. મની પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, ઈશાન કોણમાં નહીં. સૂકા પાંદડા તરત કાપી નાખવા જોઈએ.
મની પ્લાન્ટના વાસ્તુ નિયમો: વધુ છોડ લગાવવાથી નુકસાન
Source: VTV Gujarati