મુંબઈ એરપોર્ટ પર 55 વર્ષીય મુસાફર અનુજ સુવર્ણાએ સુરક્ષા તપાસ દરમિયાન બેગમાં બોમ્બ હોવાની મજાક કરતાં ઈન્ડિગોની મુંબઈ-દિલ્હી ફ્લાઇટ રોકી દેવાઈ હતી. CISFએ તપાસ બાદ કંઈ શંકાસ્પદ ન મળતાં મુસાફરને સહાર પોલીસને સોંપ્યો હતો. પોલીસે કેસ નોંધીને તેને ચેતવણી સાથે છોડી દીધો હતો.
મુંબઈ એરપોર્ટ પર બોમ્બની મજાક, ફ્લાઇટ રોકાઈ
Source: Aajkaal Gujarati