બાપુનગર પાસપોર્ટ કેન્દ્રમાં અવ્યવસ્થાના આક્ષેપ

બાપુનગર પાસપોર્ટ કેન્દ્રમાં અવ્યવસ્થાના આક્ષેપ

અમદાવાદના બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદારોએ પૂરતી બેઠક વ્યવસ્થા ન હોવા, લાંબી લાઈનો અને ધીમી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે. એપોઇન્ટમેન્ટ હોવા છતાં લાંબો સમય રાહ જોવી પડે છે. અરજદારોએ CCTV તપાસ અને વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies