દ્રષ્ટિહીન લોકો કેવી રીતે ઓળખે છે સવાર અને રાત?

દ્રષ્ટિહીન લોકો કેવી રીતે ઓળખે છે સવાર અને રાત?

દ્રષ્ટિહીન લોકો શરીરની આંતરિક ઘડિયાળ, મેલાટોનિન હોર્મોન અને રોજિંદા અવાજો દ્વારા દિવસ-રાતનો તફાવત પારખે છે. મોટાભાગના નેત્રહીન લોકોને થોડો પ્રકાશનો અંદાજ આવે છે, જ્યારે સંપૂર્ણ અંધ લોકોમાં સર્કેડિયન રિધમ કામ કરે છે. પક્ષીઓના ગણગણાટ, ટ્રાફિક અને તાપમાનના ફેરફારથી પણ તેઓ સમયનો ખ્યાલ મેળવે છે.

Source: Zee 24 Kalak

More in Science & Environment

Read the live feed on ZapIndies