મધ્યપ્રદેશના પન્નામાં સાત ગરીબ મજૂરોને 16.96 કૅરેટનો કુદરતી હીરો મળ્યો છે, જેની કિંમત આશરે 50 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. આ હીરાની હરાજી ઑક્ટોબરમાં થશે અને મળેલી રકમમાંથી 12 ટકા રૉયલ્ટી બાદ બાકીની રકમ સાતેય મજૂરોમાં સરખે ભાગે વહેંચાશે.
પન્નામાં મજૂરોને 50 લાખનો હીરો મળ્યો
Source: BBC Gujarati