ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 5 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 5 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે દાહોદ, છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 17-19 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies