વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત જામજોધપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ યાત્રા નાના બસ સ્ટેન્ડથી શરૂ થઈ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.
જામજોધપુરમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો અનોખો માહોલ
Source: Aajkaal Gujarati