ભારત પાસે 74 દિવસનો ઓઇલ ભંડાર, 9 દિવસનો દાવો ખોટો

ભારત પાસે 74 દિવસનો ઓઇલ ભંડાર, 9 દિવસનો દાવો ખોટો

મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારત પાસે માત્ર 9 દિવસ ચાલે એટલું જ ઓઇલ હોવાના દાવાને ખોટો ઠેરવાયો છે. વાસ્તવમાં દેશ પાસે સ્ટ્રેટેજિક રિઝર્વ (9.5 દિવસ) અને કોમર્શિયલ સ્ટોક (64.5 દિવસ) મળીને 74 દિવસનો ભંડાર છે. સરકાર IEAના 90 દિવસના ધોરણને પહોંચવા ભંડાર વધારી રહી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies