બે ઠગબાજોએ 11 રાજ્યના 21 હજારથી વધુ લોકોને ખંખેર્યા

બે ઠગબાજોએ 11 રાજ્યના 21 હજારથી વધુ લોકોને ખંખેર્યા

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 11 રાજ્યોમાં 126 બોગસ વેબસાઈટ બનાવીને 21,985 લોકો સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ AI ફોટાની મદદથી હોટલ અને ધર્મશાળાની નકલી વેબસાઈટ બનાવી એડવાન્સ બુકિંગના નામે પૈસા લેતા હતા. 70 ફરિયાદ નોંધાઈ છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies