પ્રિયંકા ચોપરાએ શ્રીદેવીના જન્મદિવસે તેમની બાયોગ્રાફી 'એમ્પ્રેસ'નું કવર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. બોની કપૂર અને ખુશી કપૂરે પણ આ ટ્રિબ્યુટને શેર કરીને ભાવુક પ્રતિક્રિયા આપી હતી. આ પુસ્તક ધીરજ કુમાર લખી રહ્યા છે.
શ્રીદેવીના જન્મદિવસે પ્રિયંકાનું ભાવુક ટ્રિબ્યુટ
Source: Divya Bhaskar