ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતનો સંસદનો લુક ચર્ચામાં છે. તેની 35 લાખની Hermès Birkin બેગ, 21 લાખની Rolex ઘડિયાળ અને 6 હજારની છત્રી સહિત સમગ્ર લુકની કિંમત આશરે 56 લાખ હોવાનું કહેવાય છે. સાદી સાડી સાથે લક્ઝરી એક્સેસરીઝે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
કંગનાનો 56 લાખનો સંસદ લુક ચર્ચામાં
Source: Mantavya News