1947માં સ્વતંત્રતા સમયે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 88.62 હતો, એટલે કે એક કિલોની કિંમત રૂ. 8,862 હતી. આજે 10 ગ્રામનો ભાવ રૂ. 1,52,233 થઈ ગયો છે, જેનાથી એક કિલો સોનાની કિંમત રૂ. 1.52 કરોડથી વધુ થઈ છે. આમ, છેલ્લા 79 વર્ષોમાં સોનાના ભાવમાં આશરે 1,718 ગણો વધારો થયો છે.
79 વર્ષમાં સોનાના ભાવમાં 1718 ગણો વધારો
Source: Gujarati Jagran