FMCG કંપનીઓ દિવાળી પહેલાં શ્રિંકફ્લેશન દ્વારા ગ્રાહકો પાસેથી વધુ નફો મેળવવાની યોજના બનાવી રહી છે. બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, નેસ્લે અને ડાબર જેવી કંપનીઓ કિંમત સ્થિર રાખીને પેકેટનું વજન ઘટાડી રહી છે. RBIના આંકડા મુજબ ફૂડ ઇન્ફ્લેશન 5.52% પાર થઈ ગયું છે, જેની અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
તહેવારો પહેલાં FMCG કંપનીઓનું શ્રિંકફ્લેશનનું તરકટ
Source: Divya Bhaskar