આજે સોનાના ભાવમાં 45 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય તણાવમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે સોનાની માંગ પર દબાણ આવ્યું છે.
સોનાના ભાવમાં ઘટાડો, 24 કેરેટ 1.53 લાખ પર
Source: Zee 24 Kalak