ભારત આ દેશોને પણ પૂરી પાડે છે વીજળી

ભારત આ દેશોને પણ પૂરી પાડે છે વીજળી

ભારત માત્ર બાંગ્લાદેશને જ નહીં, પરંતુ નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને શ્રીલંકા સહિત અનેક દેશોને વીજળી સપ્લાય કરે છે. બાંગ્લાદેશ સૌથી મોટો ખરીદદાર છે, જેને વાર્ષિક 1 બિલિયન ડોલરથી વધુની વીજળી વેચાય છે. હાલમાં બાંગ્લાદેશ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે અને ભારત પાસે મદદ માંગી છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies