ગોવિંદા-કોમલના વિવાદે સુનિતા આહૂજા ભડકી

ગોવિંદા-કોમલના વિવાદે સુનિતા આહૂજા ભડકી

બોલિવુડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજા વચ્ચેનો વિવાદ વકર્યો છે. સુનિતાએ ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 'શુગર ડેડી' ગણાવ્યા હતા. ગોવિંદાએ પોતાની સહ-કલાકાર કોમલ રાની સ્વર્ણકારનો બચાવ કર્યો હતો.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies