ફાલ્ગુની પાઠકના મુંબઈમાં નવરાત્રી ગરબા ઉત્સવ 2026ના પાસની કિંમત 2,200 રૂપિયાથી શરૂ થઈને 2.04 લાખ રૂપિયા સુધી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. યુઝર્સે મોંઘા ભાવ અને મિડલ ક્લાસ માટે અસમર્થતા વ્યક્ત કરી છે.
ફાલ્ગુની પાઠકના ગરબા પાસના ભાવે નેટિઝન્સ આઘાતમાં
Source: Zee 24 Kalak