1947માં 10 ગ્રામ સોનું 88.62 રૂપિયામાં મળતું હતું, જે 2026માં વધીને 1,51,594.68 રૂપિયા થયું છે. જો 1947માં 1000 રૂપિયાનું સોનું ખરીદ્યું હોત તો આજે તેની કિંમત લગભગ 17.1 લાખ રૂપિયા થાત. આ સમયગાળામાં સોનાની કિંમત લગભગ 1711 ગણી વધી છે, જે વાર્ષિક 9.9 ટકાનો વધારો દર્શાવે છે.
1947માં 1000 રૂપિયાનું સોનું આજે 17.1 લાખ રૂપિયાનું
Source: News18 Gujarati