15 ઓગસ્ટના લાંબા સપ્તાહાંતમાં મનાલી, શિમલા, મસૂરી, નૈનિતાલ, ધર્મશાલા અને કસૌલી જેવા હિલ સ્ટેશનો પર ભારે ભીડ, ટ્રાફિક જામ અને ભૂસ્ખલનનું જોખમ રહે છે. ચોમાસાના વરસાદને કારણે રસ્તા લપસણા બની શકે છે. પ્રવાસીઓએ હવામાન અને રસ્તાની સ્થિતિ તપાસીને જ મુસાફરી કરવી જોઈએ.
15 ઓગસ્ટે ભીડ અને વરસાદથી બચવા આ 6 હિલ સ્ટેશન ટાળો
Source: Zee 24 Kalak